150+ [ગુજરાતી શાયરી] Shayari Gujarati

હેલો મિત્રો! તમે બધા કેમ છો? તો આજે અમે તમારા માટે ગુજરાતી શાયરી, ગુજરાતી રોમેન્ટિક શાયરી, લવ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી લવ રોમેન્ટિક, ગુજરાતીમાં લવ સ્ટેટસ, ગુજરાતી લવ શાયરી, Shayari Gujarati, Love Shayari Gujarati, Gujarati Shayari, Sad Shayari Gujarati, Gujarati Love Shayari નામનો એક નવો લેખ લાવ્યા છીએ, તેથી જો તમે ગૂગલ પર આ લેખના નામની શોધ કરો તો તમે અમારા આ લેખનો મોટો સંગ્રહ જોવા માટે મેળવો. તેથી તમે આ પોસ્ટ તમારા મિત્રો, રિલેટિવ્સને શેર કરી શકો છો. જો તમને અમારો લેખ ગમે છે, તો પછી તમે આ લેખના બધા વિચારો વાંચશો અને આ વિચારો ફેસબુક પર પણ શેર કરી શકશો. તો ચાલો સમય બગાડ્યા વિના આ લેખ શરૂ કરીએ.

Love Shayari Gujarati

😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!

વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય,
🔫 મારું 😊 બોલેલું છાપેલો 🔕 કાગળ છે એમાં ફેરફાર ના 🤔 થાય !!

🔫લોકો રડાવવાનું નથી છોડતા, 🤔 અને હું ⛪ હસવાનું 🐅નથી છોડતી💞 !!

પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.

નમી જઈએ 🐎 અમે ઓકાતથી વધારે 👍 સ્નેહ આપે જો 💞 કોઈ તાકાતથી 🎖વધારે !!

Sad Shayari Gujarati

મને મારી લાગણીઓ રોકી રાખે છે,
😎 બાકી 😎 રમત રમતા તો મને પણ😎 આવડે છે !!

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો,
તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!

તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠અમે પણ🔕 નથી હો !!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો, અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

Love Gujarati Shayari

મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝

હું 👍 બહુ ઓછા 😎 લોકોની નજીક છું🎖
પણ એ બધા જ ⛪ મહત્વપૂર્ણ છે !!

હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ ,
પણ મારા મિત્રો ની સલામત રાખજે.

તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.

તમે 😻 મારી ભૂલોને ✌એ સમજીને 🙊 ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ👧 શું શકશો !!

Sad Shayari Gujarati

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે
જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!

 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!

તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.

ઍક બહેન જીવનની સૌથી સારી મિત્ર હોઈ છે!!!!

જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺
ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!

ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની,
કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.

પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ,
તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!

Gujarati Love Shayari

જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!

“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા, 🐆 પણ જેટલા રાખ્યા એટલા મજબુત🐯 કરી નાખ્યા !!

ઉપરવાળો પણ મારો આશિક છે,
🔴 એટલા માટે તો કોઈનો 🏋થવા નથી દેતો !!

👍 તારો એટીટ્યુડ 🐅 મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!

ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…

Sad Shayari Gujarati

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો,
પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી
કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

અમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….

રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં,
હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!

સંસ્કાર 😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺ વગાડીને આપી ☺ દેત !!

જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!

આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના,
હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ

મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે,
જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!

🐯 હા હું હરામી છું, 🔫 પણ 😠 તમારા જેવાથી તો 🔪 ભગવાન જ 🐆 બચાવે !!

🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂
બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!

થાય એ કરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…

બાળપણ મા મારા કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો,
અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!

Sad Shayari Gujarati

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“તું કોણ ?? “

મરદને 🎖મોત મંજુર હોય, 🏐 પણ અપમાનⓂ️ હરગીજ 🐎નહીં સાહેબ👍 !!

મારી ખામોશી પર ના જશો સાહેબ, 😎 રાખની નીચે પણ 😎 આગ સળગતી હોય છે !!

બધાને 🍺 મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺ છો કે હું તમને❤ મળી !!

દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ…

અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.!!!!

દિલ “નરમ” પણ મગજ સખત “ગરમ” છે,
બાકી બધી ઉપરવાલા ની “રહમ” છે….

અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!

🌟 અત્યારે તો બંધ ⭐️બાજીમાં જ 🐆 ચાલીએ છીએ અમે,
હવે જોવાનું 🔆 એ છે કે ઉપરવાળો બાજીમાં⭐️ 🌠 એક્કો આપે છે 🙁 કે જોકર !!

મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

એ 👍 વિચારીને ફૂલે 🦁 ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં રોપ્યો 🔕હતો !!

મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!

Love Shayari in Gujarati

હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

હું🔫 જિંદગીમાં 😎 ક્યારેય હાર્યો જ નથી 🔕 કાં તો 🔪 જીત્યો છું ને કાં ❤તો શીખ્યો છું 🔫 !!

નથી જતા અમે ✊ એવી કોઈ મહેફિલમાં સાહેબ,
🍾 જ્યાં બે 🖐 કોડીના માણસો પોતાની ⌚ હેસિયતના 🐈 ગુણગાન 🔰 ગાતા હોય !!

નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
#બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…

દરેક 👊 બાબતને 😎 સાબિત નહીં કરી શકું, ❤ હું માણસ 😎 છું ગણિતનો કોઈ ❤ પ્રમેય નહીં !!

સિંહણ જોડે મસ્તી અને અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નથી હો વાલા,
એના માટે # જીગર જોઈએ # જીગર હો વાલા….

મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને,
પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર,
⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે,
💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!

જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…

મારી મરજી…
જે ઈચ્છા થશે એ જ કરીશ….

જીવાય 🏆 જશે જિંદગી આમ જ🏃
થોડા વ્યસ્ત 🏁 અને થોડા મસ્ત રહીને 🎾!!

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

હું તો 🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠 બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા,
કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે,
નઈ કે કોઈ બીજાની હારથી.!!

Sad Shayari Gujarati

સાચું કહું છું છોડી દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!

કલમ 😠 નહીં સંભાળ 😎 તારા પાલવની કોર,
🐆 કેમ કે શબ્દો 🔫 નહીં દિલ ચોરે છે 🐯 આ માખણચોર 😎 !!

દુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર
નમ્યા નથી અને નમશું પણ નઈ…

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી,
😊 પણ મારા વિશ્વાસનું પરિણામ છે 😎!!

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ,
ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!

મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.

ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ,
હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.

કંઈ 🔪 કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો,
પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

Best Love Shayari Gujarati

ભીડમાં 🔕 ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું 🔕 એકલો 🏆 રહું છું 🔪!!

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા,
કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!

હું 🙅કોઈને સારી નથી 😎 લાગતી તો હું 🙏 શું કરી શકું,
દરેકની પસંદગી🔪 કંઈ સારી થોડી 🔕 હોય છે !!

લોકો શું વિચારે છે મારા વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી પડતો😎 !!

🗺 ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡 તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી.

સવારની 😎 ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 જિંદગીમાં ક્યારેય ઓછો 💔 નહીં થાય !!

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.

ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

હું અને મારો 🔪 સમય બંને સરખા છીએ,
😎 નથી એ મારું માનતો કે 🔫નથી હું એનું માનતો😎 !!

કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.!!

કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે,
કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!

કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗
તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!

હા હું જોઉં છું રાહ, પણ તારી નહીં મારા ✋સમયની !!

આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર,
શહેરના ⚡સુપરસ્ટાર જો છીએ ⚡ અમે !!

મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

જરા 😎 ધીરે ચાલ ઓ 🕡 સમય, 🚶 હજી તો 🔫 ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷 દેખાડવાની 🕤 છે મારે !!

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

કોઈની 🔪 બરાબરી કરવામાં હું 😟 નથી માનતો,
આપણું નામ 👍 તો ઉદાહરણ 🔪 તરીકે જ લેવાવું 👍 જોઈએ !!

કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…

ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!

અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…

દીકરી છું તો શું થયું ???
જીવશે તો વટ થી જ….

હા😉 જોઈ લે અને સમજી લે,
તારી 😠 ઔકાતની બહાર છું !!

જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

“દમ” કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.

Sad Shayari Gujarati

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી,
પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !!

જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે,
જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…

Attitude ખાલી એને જ બતાવું છું જેને
“તમીજ” ની ભાષા સમજાતી નથી…

મેં કદી કોઈને છેતર્યા નથી,
🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!

તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો, ઍ મને જીતવા નથી દેતી, અને હાર તો હૂ સ્વીકરુ નહી.!!

દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….

ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે,
પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ,
🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂
પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!

કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!

શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો,
જો ભડક્યો 🔥 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા ,
પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.

Sad Shayari Gujarati

લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે
😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !

સ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી !!!

ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત,
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે
# નય જ નીકળે #

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

  1. What are the best Shayari Gujarati?

    The best Shayari Gujarati is તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ, તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

  2. What are the best Love Shayari Gujarati?

    The best Love Shayari Gujarati is ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત, પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે # નય જ નીકળે #, સ્વમાની માનસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડશે પણ, સહન કરતા નહી !!!

  3. What are the best Gujarati Shayari?

    The best Gujarati Shayari is લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે 😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !, મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.

  4. What are the best Sad Shayari Gujarati?

    The best Sad Shayari Gujarati is કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!, માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂 પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!

  5. What are the best Gujarati Love Shayari?

    The best Gujarati Love Shayari is ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!, દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય, હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….

Also Read Best 500 Gujarati Shayari, Whatsapp Status in Gujarati Fonts

તો મિત્રો, અમારો લેખ પૂરો થયો. જો તમને આ લેખ ગમ્યો છે, તો આ પોસ્ટને બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં. અને આ લેખ ભૂલશો નહીં. તમે આવી વધુ નવા લેખો અમારી વેબસાઇટ Bloggingmafiya.com ની મુલાકાત લઈને વાંચી શકો છો. ગુજરાતી શાયરી, ગુજરાતી રોમેન્ટિક શાયરી, લવ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી લવ ભાવનાપ્રધાન, ગુજરાતીમાં લવ સ્ટેટસ, Shayari Gujarati, Love Shayari Gujarati, Gujarati Shayari, Sad Shayari Gujarati, Gujarati Love Shayari વાંચવા બદલ આભાર

Kenil Patel

Hi, I am Kenil Patel And I am Professional Blogger And Web Developer From Gujrat, India. I Like To Write Blog And Help Other People. Purpose Of Bloggingmafiya is Only To Help People By Blog. Keep Visiting My Site. Thank You.