Gujarati Shayari
💘એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ 💖નહીં, પણ તારા અનહદ 💖પ્રેમના હપ્તા તો કરી દે દીકુ !!💖
Gujarati romantic Shayari
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
Love Shayari Gujarati
નજર થી નજર મળવામાં એક સેકંડ લાગે છે,
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે.
એક કલાકમાં કોઈનાથી પ્રેમ થઈ જાય છે,
તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?”
Gujarati Shayari Love Romantic
દુનિયામાં 📰માં *થી મોટું #કોઈ☎️ નથી, #કારણકે માંની🎈 માં પણ નાની *કહેવાય_છે.
Love Status in Gujarati
મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.
Gujarati Shayari
લાગેલા ઘાવ ના ઝખમો તો ભરાઇ ગયા
પણ એની નીશાની છોડી ગયા…
તુ તો છોડી ને જતી રહી મને
પણ તારી યાદો મોત સુઘી દોરી ગઈ મને….
Gujarati romantic Shayari
પુત્રીઓબધાનાનસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘરપસંદપડે_ત્યાં 🛡જ*હોય છે
Gujarati Love Shayari
મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.
Gujarati Shayari Love Romantic
મૌનમાં પણ ઘણી વાત થઇ શકે છેં.
દરેક પગલે નવી શરૂઆત થઇ શકે .
ભૌગોલિક અંતર ક્યાં નડે સંબંધો ને
બસ આંખ મિચો ને મુલાકાત થઇ શકે
Love Status in Gujarati
📺*દીકરી માટે કમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો, ઉપરવાળો🖨 રાજી થઇ📼 જશે_સાહેબ.
Gujarati Shayari
તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!
Gujarati romantic Shayari
વો જો કોઈ અપના સા થા મુજે તન્હા છોડ ગયા
ખુદ ના રુક સકે તો અપની યાદે છોડ ગયા
ગમ તો નહી પર દુખ ઇસ બાત કા હે
આંખો સે કિયે વાદા હોઠોં સે તોડ ગયા