Gujarati Shayari
ધોકા દિયા જબ તુમને મુજે દિલ સે નારાજ થાફિર સોચા કી તુમ્હે દિલ સે નિકાલ દુંપર કમબખ્ત દિલ ભી તુમ્હારે પાસ થા
Gujarati romantic Shayari
તારા આ 😊#Hmm વાળા રીપ્લાયથી પણ, મને #Hum વાળી #Feeling 😊આવે છે !!
Love Shayari Gujarati
ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.
Gujarati Shayari Love Romantic
ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી, એ તો મહોબ્બત ને રમત કહે છે,અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..
Love Status in Gujarati
જો છોકરી પૈસા કરતા 😊વધારે તમને પસંદ 😊#કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!
Gujarati Love Shayari
મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.
Gujarati romantic Shayari
હવે ના કોઈ અરમાન જીંદગીમાં હશે
આ જિંદગીની દરેક પલ તમારી યાદમાં જશે
નિ:શબ્દ પ્રેમ પાંગરતા સમય નથી જતો
વરસોના કાટથી પ્રેમ કરમાઈ નથી જતો
Love Shayari Gujarati
તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા 😊પાપાને વાત કરું !!
Gujarati Shayari Love Romantic
લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.
Love Status in Gujarati
કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે“