Best 500 Gujarati Shayari, Whatsapp Status in Gujarati Fonts (FEB 2022)

Gujarati Shayari Love Romantic

કોઈ રડીને દિલ બહેલાવે છેકોઈ હસીને દર્દ છુપાવે છેકેવી કરામત છે કુદરત નીજીવતો માનસ ડૂબે છે ને લાશ તરીને બતાવે છે….

Love Status in Gujarati

💖તારા ફોટા 👰પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕

Gujarati Shayari

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

Gujarati romantic Shayari

દિલ કી ગલિયો મેં કભી કોઈ ગમ ના હો,હમારી એ દોસ્તી કભી કમ ના હો,દુઆ કરતે હૈ કી તુમ સદા ખુસ રહો,
ક્યાં પતા અગર હમ કલ હો ના હો.

Love Shayari Gujarati

💘આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!

Gujarati Shayari Love Romantic

 તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

Love Status in Gujarati

કેટલાક લોકો પણ કમાલ હોઇ છે,આંખો મા રોશની અને ચેહરા ખુશ્ખુશાલ હોઇ છે,પણ એવા લોકો ને જરા ધ્યાન થી જોજે,એના ખિસ્સા માં પણ આંસુ થી ભિંજાયેલા રૂમાલ હોઈ છે.

Gujarati Shayari

💗વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ 😊એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!

Gujarati romantic Shayari

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

Love Shayari Gujarati

આપે છે દિલાસા અને રડવા નથી દેતા,દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને, એ જીવતા માણસને સળગવા નથી દેતા.

Gujarati Shayari Love Romantic

પ્રેમમાં મનેય હવે😊 #અનામત જોઈએ, આ દિલ મારું બે-પાંચ ટકા તો #સલામત જોઈએ !!

Love Status in Gujarati

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

Kenil Patel

Hi, I am Kenil Patel And I am Professional Blogger And Web Developer From Gujrat, India. I Like To Write Blog And Help Other People. Purpose Of Bloggingmafiya is Only To Help People By Blog. Keep Visiting My Site. Thank You.

Leave a Comment