Best 500 Gujarati Shayari, Whatsapp Status in Gujarati Fonts (FEB 2022)

Gujarati Shayari Love Romantic

 હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

Love Status in Gujarati

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!

Gujarati Shayari

આપણો સંબંધ ભલે દોસ્તી😊 હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!😇

Gujarati romantic Shayari

 દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

Gujarati Love Shayari

ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,કભી હાર તો કભી જીત હોતી હૈ ,તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી , કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …

Gujarati Shayari Love Romantic

👩‍❤️‍💋‍👩જયારે પણ હું વિચારું છું,😊 બસ તારા જ વિચારો આવે છે !!👩‍❤️‍👩

Love Status in Gujarati

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

Gujarati Shayari

કહ્યું ના હતું મેઈન તેમને એમ કે આવજે આવજે …તો તેમને મને કેમ કહ્યું કે મને ભૂલી જાજે???મારે તો મળવું હતું તેમને આજે જ સાંજે …પણ એમણે મને સવાલ કર્યો કે મળવું છે શા કાજે? ને મારું હૃદય ટુટી ગયું વિના અવાજે,ભૂલી ગયો હું મારે મળવું હતું શા કાજે …ને  હું પાછો ફર્યો … ને હવે મારા નયન માં આંસુઓ ના મેહ છે ગાજે 

Gujarati romantic Shayari

તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏 પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!

Love Shayari Gujarati

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

Kenil Patel

Hi, I am Kenil Patel And I am Professional Blogger And Web Developer From Gujrat, India. I Like To Write Blog And Help Other People. Purpose Of Bloggingmafiya is Only To Help People By Blog. Keep Visiting My Site. Thank You.

Leave a Comment