Gujarati romantic Shayari
તારી સાથે ઝઘડો કરું છું એ મારો સ્વભાવ છે
પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે
Love Shayari Gujarati
ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો 👨❤️👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!
Gujarati Shayari Love Romantic
હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏
Love Status in Gujarati
એક વાત કહું… તમારા પર વારંવાર કોઈ ગુસ્સો કરે જાય છે તો
સાવ સિમ્પલ છે વાલા તમે એમના માટે ખૂબ જ મહત્વના છો
Gujarati Shayari
ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !
Gujarati romantic Shayari
જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝
Love Shayari Gujarati
જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે,
તમે એની જોડે વાત કર્યા વગર નથી રહી શકતા
ત્યારે એ વ્યક્તિ તમને વધારે ignore કરવા લાગશે
Gujarati Shayari Love Romantic
❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !
Love Status in Gujarati
પાણી વિના ફૂલ પણ સુકાય છે
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે
કોઈ એક વાર અમને પણ યાદ કરો
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.
Gujarati Love Shayari
સાહેબ જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂદ થી પણ વધારે
પ્રેમ કરતા હોય અને ત્યારે જ તે વ્યક્તિ તમને એમ કહેશે કે
‘You can go now’