Best 500 Gujarati Shayari, Whatsapp Status in Gujarati Fonts (FEB 2022)

Gujarati Shayari

સુગંધ બહારથી શરૂ થાય છે દિવસની શરૂઆત તમારા હૃદયથી થાય છે અમે હંમેશાં તમારી રાહ જોતા હોઈએ છીએ પ્રેમ અભિવ્યક્તિથી શરૂ થાય છે

Gujarati romantic Shayari

પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને, આવડી વ્યાખ્યા મુલાયમતાની આ

Love Shayari Gujarati

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.   

Gujarati Shayari Love Romantic

નિદ્રાધીન આંખોને આપણો સલામ મધુર સુવર્ણ સપના, આપણાં હૃદયમાં પ્રેમની અનુભૂતિ હંમેશા જીવંત રહે છે, આજ રાતે આ અમારો સંદેશ છે

Love Status in Gujarati

તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો, બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.

Gujarati Shayari

   નયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે, જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો, સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..   

Gujarati romantic Shayari

સાંજે દરરોજ શણગારવામાં આવે છે, એ જુના ઘા છે, પણ સર શું કરવું શબ્દો બહાર આવતા નથી… આંસુ ઓગળી જાય છે,

Love Shayari Gujarati

મારી નજર થી ક્યારેક ખુદને જોજે, તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.

Gujarati Shayari Love Romantic

લ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ?? ગમે તેવું અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,   

Love Status in Gujarati

હું ઉભો હતો; તે પછી પણ તેને આવવામાં તકલીફ હતી; બેવફા પૂછતાં ઘરમાં બેઠો હતો; અને દફનાવવા માટે કેટલો સમય!

Gujarati Shayari

સૂઈ જા.!!! નથી જોતો તને તારા તનમાં તૂ તો રહે છે સદાયે મારા “મનમાં”

Gujarati romantic Shayari

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું, દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું, વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..   

Love Shayari Gujarati

આકાશમાંથી તારો તોડી નાખ્યો, આલમ-એ-લનાઇએ એક શારા આપી છે, મારું નસીબ પણ મને દુtsખ પહોંચાડે છે, ભગવાન મિત્રને આટલો પ્રેમ આપ્યો છે.

Gujarati Shayari Love Romantic

ગમે તેવી હોળી કરુ તારી યાદોની… તોય પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે…

Love Status in Gujarati

ઓછામાં ઓછા શબ્દોમા “ખુશી” નું વર્ણન કરવાની હરીફાઇ હતી, લોકૉ વિચારતા રહ્યા….. અને મેં લખ્યુ, *દિકરી*

Gujarati Shayari

અમે તમારા હાસ્યને પ્રેમ કરીએ છીએ, અમે તમારી બધી ખુશી અનુભવીએ છીએ, તમારી જાતને ક્યારેય અમારાથી દૂર ન કરો, તમારી મિત્રતા સુંદર લાગે છે.

Gujarati Shayari

ફકીર હાલ છે મારો કશી મિલકત વિનાનો છુ , ના લુંટશો મને હું લુંટાયેલો ખજાનો છું , મને ખબર નથી મારી પણ લોકો કહે છે , હું માણસ મજાનો છુ કારણ પૂછશો તો, ઝીંદગી નીકળી જશે. કહ્યુ ને તમે ગમો છો,તો બસ ગમો છો.

કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ, બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે

Gujarati Love Shayari

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Gujarati Shayari

જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે તું સાથે હોય કે તારી યાદ, સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છું 

Gujarati romantic Shayari

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

Love Shayari Gujarati

તારી ને મારી વાત તો વચ્ચે રોકાઈ ગઈ, કેમકે મને મારા મમ્મી પપ્પા એ આપેલા સંસ્કાર નથી ગયા, અને તને તારી મજબૂરી

Gujarati Shayari Love Romantic

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

Gujarati Love Shayari

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને  માન-સન્માન આપે છે 

Gujarati Shayari

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

Gujarati Shayari Love Romantic

કસમો તો બધાએ ખાધેલી જ હોય છે, પણ કયા લોકો ક્યાં ખુશ છે એના પર આધારિત જીવન જીવે છે

Love Shayari Gujarati

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે.

Love Status in Gujarati

જે દોસ્ત કહેતો હતો કે જિંદગીભર તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઇને રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!

Gujarati Shayari

આજકાલ શેમ્પુમાં એટલા બધા કાજુ બદામ નાખે છે,
કે મન થાય છે જમ્યા પછી એક ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં !!

Gujarati Shayari Love Romantic

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Love Shayari Gujarati

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Love Status in Gujarati

મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા, ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય.

Gujarati Shayari

વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

Gujarati Shayari Love Romantic

શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો,
જો ભડક્યો 🔥 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

Love Shayari Gujarati

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

Love Status in Gujarati

 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!

Gujarati Shayari

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ,
🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

Gujarati Shayari Love Romantic

😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!

Love Shayari Gujarati

અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

Love Status in Gujarati

જીંદગી તો સાલી
એવી જીવવાની
કે મરીયે ત્યારે લોકો
વન્સમોર ની બુમો પાડે

Gujarati Shayari

મારી આજ હું
આનંદથી જીવું છું
આવતીકાલ ને
જે કરવું હોય તે કરે

Gujarati Shayari Love Romantic

કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી

Love Shayari Gujarati

હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.

Love Status in Gujarati

જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.

Gujarati Shayari

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

Gujarati Shayari Love Romantic

બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.

Love Shayari Gujarati

એ પ્રેમ જ મારા લાયક નહોતો
નહીંતર એની ક્યાં ઔકાત કે મને ઠુકરાવી શકે.✍

Love Status in Gujarati

જે દિવસે વિચારું છું કે જીવનમાં મોટા મોટા જ કામ કરવા છે,
એ દિવસે જ ઘરવાળા ગેસનો બાટલો લેવા મોકલી દે છે !!

Gujarati Shayari

મેરા દીલ જિસ દીલ પે ફીદા હૈ
ઉસકા અગલે હપ્તે વિવાહ હૈ

Gujarati Shayari Love Romantic

અમુક અમુક મિત્રોને જોઇને વિચાર આવે,
કે આ આવો છે તો એના છોકરા કેવા થશે !!

Love Shayari Gujarati

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

Love Status in Gujarati

એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.

Gujarati Shayari

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

Gujarati Shayari Love Romantic

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

Love Shayari Gujarati

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.

Love Status in Gujarati

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

Gujarati Shayari

🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂
બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!

Gujarati Shayari Love Romantic

હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે,
💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!

Love Shayari Gujarati

🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર,
⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!

Love Status in Gujarati

હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

Gujarati Shayari

હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

Gujarati Shayari Love Romantic

નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને
બિચારા કેટલાય રોયા છે

Love Shayari Gujarati

તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા

Love Status in Gujarati

ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે

Gujarati Shayari

અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

Gujarati Shayari Love Romantic

કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણલોહી તો સીધું જ પીતા હોય છે.

Love Shayari Gujarati

અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.

Love Status in Gujarati

અજીબ લોકો છે
દિલ તોડીને કહે છે,
ખુશ રહો !✍

Gujarati Shayari

મારી એકલતા સાબિતી છે એ વાતની કે
આજ સુધી તારી જગ્યા કોઈ નથી લઈ શક્યું.✍

Gujarati Shayari Love Romantic

પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે !!

Love Shayari Gujarati

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

Love Status in Gujarati

સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.

Gujarati Shayari

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

Gujarati Shayari Love Romantic

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

Love Shayari Gujarati

માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂
પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!

Love Status in Gujarati

જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺
ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!

Gujarati Shayari

ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે

Gujarati Shayari Love Romantic

મંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું

Love Shayari Gujarati

કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે

Love Status in Gujarati

ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો..

Gujarati Shayari

દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.

Gujarati Shayari Love Romantic

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.

Love Shayari Gujarati

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

Love Status in Gujarati

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

Gujarati Shayari

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

Gujarati Shayari Love Romantic

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

Love Shayari Gujarati

હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ, રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!

Love Status in Gujarati

રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં,
હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!

Gujarati Shayari

કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗
તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!

Gujarati Shayari Love Romantic

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી
નયન મીચી જાય છે
તારા એજ ચિત્રમાં
મારો પ્રણય વીતી જાય છે

Love Shayari Gujarati

નયન માં વસ્યા છો
જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો

Love Status in Gujarati

મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના 100 કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે

Gujarati Shayari

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

Gujarati Shayari Love Romantic

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.

Love Shayari Gujarati

નયન માં વસ્યા છે જરા યાદ કરજો, કદી કામ પડે તો યાદ કરજો, મને તો પડી છે આદત તમને યાદ કરવાની, જો હિચકી આવે તો માફ કરજો .

Love Status in Gujarati

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

Gujarati Shayari

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

Gujarati Shayari Love Romantic

કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.

Love Shayari Gujarati

ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡 તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!

Love Status in Gujarati

લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે
😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !

Gujarati Shayari

જીંદગી ની ભાગદોડ માં
એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય

Gujarati Shayari Love Romantic

જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ
ત્યારે જ ઉકેલાય જાય
જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે
એકબીજા સાથે બોલતા થઇ જાય

Love Shayari Gujarati

હે દર્દ કઇક તો વ્યાજબી કર
હું તો તારો કાયમ નો ગ્રાહક છુ

Love Status in Gujarati

હસી મઝાક ની આ પલ યાદ રાખજો
આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો
કાલે હું રહું કે ના રહું
એકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો

Gujarati Shayari

દુનિયા તો મૂર્ખ બની જાય છે
મારા હસવાથી તલાશ એની છે
જે આંખોમાં ભીનાશ પારખી લે

Read also
You Are Amazing Quotes | You are Special Quotes
Thought in Hindi|Thought of the Day in Hindi|Positive Thought
Good Morning Messages in Hindi
Swami Vivekananda Quotes | Swami Vivekananda Quotes in Hindi
Shayari In English | Love Shayari In English | Sad Shayari
500+ Best Independence Day Quotes| Independence Day Wishes
Good Night Shayari In Hindi | Good Night Status With Images


તો મિત્રો, અમારો લેખ પૂરો થયો. જો તમને આ લેખ ગમ્યો છે, તો આ પોસ્ટને બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં. અને આ લેખ ભૂલશો નહીં. તમે આવી વધુ નવા લેખો અમારી વેબસાઇટ Bloggingmafiya.com ની મુલાકાત લઈને વાંચી શકો છો. ગુજરાતી શાયરી, ગુજરાતી રોમેન્ટિક શાયરી, લવ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી લવ ભાવનાપ્રધાન, ગુજરાતીમાં લવ સ્ટેટસ, Gujarati Shayari, Gujarati romantic Shayari, Love Shayari Gujarati, Gujarati Shayari Love Romantic, Love Status in Gujarati વાંચવા બદલ આભાર

Kenil Patel

Hi, I am Kenil Patel And I am Professional Blogger And Web Developer From Gujrat, India. I Like To Write Blog And Help Other People. Purpose Of Bloggingmafiya is Only To Help People By Blog. Keep Visiting My Site. Thank You.

Leave a Comment