ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને, મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ,
Gujarati Shayari
એ વિચારીને નારાજ ના થતાં કે
કામ મારું અને નામ બીજાનું
કારણ કે…
સદીઓ થી ઘી અને વાટ બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે
દિવો બળે છે…
Gujarati romantic Shayari
પ્રેમની એને કદર ક્યાં રાખી છે?
દિલની એને ખબર ક્યાં રાખી છે?
મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં
એને પૂછયુ કબર ક્યાં રાખી છે?
Love Shayari Gujarati
ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ, મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,
Gujarati Shayari Love Romantic
ક્યાં ને કેટલા વળાંકો આવશે કોને ખબર,
હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે..!
Love Status in Gujarati
તને જોઈને
મારી આંખો DSLR થઇ જાય
વહાલી તું એકલી દેખાય
અને બાકી બધું બ્લર થઇ જાય
Gujarati Shayari
મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે.. તારી મારા માટે સતત વહેતી નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.
Gujarati romantic Shayari
લખનારા બધું જાણતા નથી,
જાણનારા બધું લખતા નથી,
બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ,
વાચનાર બધુ સમજતા નથી,
અને સમજનાર બધુ વાઁચતા નથી…
Love Shayari Gujarati
પ્રેમએ દુનિયાનુ
સૌથી મોંઘુ ઘરેણું છે
જેને મળે છે
એને કદર નથી હોતી
અને જેને કદર હોય છે
એને એ ક્યારેય નથી મળતો
Gujarati Shayari Love Romantic
ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે… જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.
Love Status in Gujarati
હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,
લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો…!
Gujarati Shayari
હું તારાથી નારાજ થઈસ
તો ઍ હદથી થઈસ કે તારી
આ સુંદર આંખો મારી ઍક
જલક જોવા માટે પણ
તરસી જસે
Gujarati romantic Shayari
મળવું હોય તો આનાકાની નહિ કરવાની આમ મહોબ્બત છાનીમાની નહિ કરવાની.
Love Shayari Gujarati
કોઇએ પુછ્યું મુરલી ને કે… તું કેમ કૃષ્ણને વાલી છે… ત્યારે મુરલીએ કહયું કે….. હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…
Gujarati Shayari Love Romantic
કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.
Love Status in Gujarati
જે તમને ચાહે છે એને તમારા બનાવી લો ખુદાની કસમ બહુ મુશ્કીલથી ચાહવા વાળા મળે છે
Gujarati Shayari
મારા આકાશને તમારા આકાશમાંથી જુઓ, તમે આજે સ્વપ્ન જુઓ, જો મારે પ્રયત્ન કરવો હોય તો તમે ખોટું બોલો અને મને જુઓ