Love Shayari Gujarati
નાનપણ હતું ત્યારે
જલ્દી યુવાન થવા માંગતા હતા
પણ હવે સમજાયું કે
અધૂરા સપના અને
અધુરી લાગણી ઓ કરતા
અધૂરું હોમવર્ક અને
તૂટેલા રમકડાં વધુ સારા હતા
Gujarati Shayari Love Romantic
હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ, તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ.
Love Status in Gujarati
” પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય, પરંતુ….
આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!”
Gujarati Shayari
ફૂલને પૂછવામાં આવ્યું
તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે
તેમાં તને શું મળ્યું? ફૂલે કહ્યું
આપીને લેવું તે વેપાર છે
જે આપીને કંઈ ના માંગે તે જ પ્યાર છે
Gujarati romantic Shayari
તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ, તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ,
Love Shayari Gujarati
જીવન એ સૌથી મોટી શાળા છે.. કેમ કે..
તમને કયારેય ખબર પડતી નથી કે.. તમે ક્યા વર્ગમાં છો..
અને
હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે.
Gujarati Shayari Love Romantic
તું આપીશ સાથ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી
તું છે મારો શ્વાસ
તારા વગર જીવવાનો અર્થ જ નથી
Love Status in Gujarati
ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને, મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ,