Gujarati Shayari Love Romantic
આ ખોટી સ્માઈલ તારા ચેહરા પર સારી નથી લાગતી ..તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી..
Love Status in Gujarati
મંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું
Gujarati Shayari
તારી યાદને આદત પડી ગયી રોજ 🙁મારી પાસેઆવવાની,🙄 નહીતર મને ક્યા આદત હતી, રોજ તને 😃યાદ કરવાની.
Gujarati romantic Shayari
તબાહ થઈ ને પણ તબાહી નથી દેખાતી ….આ ઇશ્ક છે હજુરએની દવા નથી વેચાતી…
Gujarati Shayari Love Romantic
કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે
Love Status in Gujarati
પ્રેમમાં ઘણા અવરોધો જોયા,
હજી કૃષ્ણ સાથે રાધા જોઇ હતી
Gujarati Shayari
શબ્દો પણ મને ફરીયાદ કરે,અમારો શું વાંક કે તું,અમારામાં પણ,આટલી વેદના ભરે….
Gujarati romantic Shayari
ટેરવે થી ઝુલ્ફો ને હટાવી
નયન મીચી જાય છે
તારા એજ ચિત્રમાં
મારો પ્રણય વીતી જાય છે
Love Shayari Gujarati
જે રાધા માને છે,
જેના પર રાધાને ગર્વ છે
આ કૃષ્ણ છે જે રાધા છે
હૃદય દરેક જગ્યાએ છે
Gujarati Shayari Love Romantic
યાદ રહેશે મને આ સમય જિંદગીભર માટેકેટલા તરસ્યા છીએ,આ જિંદગીમાં એક વ્યક્તિ માટે
Love Status in Gujarati
નયન માં વસ્યા છો
જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો
Gujarati Shayari
તમારી છાતીમાંથી, તમારી ગર્જના બનો
તમારા શ્વાસ માં ભૂલ કરો અને સુગંધ બની જાઓ.
અમારી વચ્ચે
હું… હું કાન્હા નથી .. મારે ફક્ત તને જ બનવું છે.
Gujarati romantic Shayari
હા, હું ભૂલી શકીશ તુજને,જ્યારે મારું અસ્તિત્વ નહીં હોય….💞💞💞
Love Shayari Gujarati
મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના 100 કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે