Love Status in Gujarati
🎋*ગરમ #કરેલી 📦ચા અને *સમાધાન* કરેલા #સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી 📱આવતી
બેશક પ્રેમ અધુરો રહ્યો, પણ બરબાદી પૂરેપૂરી થઇ છે !!
Gujarati Shayari
🔔*સંબંધોને 🎆#સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ *📑સીંચવા પડે.
Gujarati romantic Shayari
પ્રેમ મારો સાચો હતો એટલે રુદયે ભરી આજે પણ તારી યાદ છેઅગર બેવફાઈ તારી ખરી હોય તોયાદોમા તું આજ થી આવતી નહીં
Love Shayari Gujarati
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને
બિચારા કેટલાય રોયા છે
Gujarati Shayari Love Romantic
કોઈપણ 🌍સંબંધ_વિશ્વાસ🔫 *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો💷 હોય છે
Love Status in Gujarati
ટુટેલું મારું દિલ જોઈને એ મલમ લઈ ને આવ્યાં,રમી લીઘું દિલથી પછી એ ઝખમ દઈ ને ચાલ્યાં..
Gujarati Shayari
તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા
Gujarati romantic Shayari
*બધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ👩👩👧👧 રમાઈ રહ્યો છે, છતાં ન બોલીનેસંબંધ *સાચવે તે જ સાચો 👫સંબંધ છે.
Love Shayari Gujarati
આ તો યાદ છે,લખી લખી ને પણ કેટલી લખાય?…!! 💲💞💫નથી સાથે પણ, એ દિલ માં રહે છે
Gujarati Shayari Love Romantic
ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે
Love Status in Gujarati
💺સંબંધોમાં#ક્યારેય 🙁#પરીક્ષા* ના લેશો, નાપાસ#સામેવાળા*થશે તો_પણ રડશો😢 તો તમે જ.
Gujarati Shayari
હવે કોઇ મનાવવા નહિં આવે એ નક્કી છે…જિંદગીમાં પહેલી વાર હું ખુદ થી રિસાયો છું…
Gujarati romantic Shayari
ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે
Love Shayari Gujarati
જે માણસ સાચો👣 હોય છે તે લોકો ના હૃદય માંમંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના💓 હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી🤔 સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.