Love Status in Gujarati
ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!
Gujarati Shayari
પણ મને તો બસ
તુજ જોઈએ
તારા જેવી તો
બીજી ઘણીય છે
Gujarati romantic Shayari
મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે.. તારી મારા માટે સતત વહેતી નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.
Love Shayari Gujarati
-મારી વાત સાંભળ ઑ પગલી, ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.
Gujarati Shayari Love Romantic
ઍટલો ખરાબ
તો હૂ ના હતો
કે તે મને ઠુકરાવી દીધો
તારા આ નિર્ણય પર
તને ઍક દિવસ
બહુ અફસોસ થસે
Love Status in Gujarati
જન્મ લેવા માટે બે માણસ ની જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર જણાની જરુર પડે જ છે તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે મારે તો કોઈની જરુર જ નથી.
Gujarati Shayari
તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?………………………અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે
Gujarati romantic Shayari
જે આપડું નથી
એને ગુમાવાની બીક જ્યારે
સૌથી વધારે લાગે ને સાહેબ
ત્યારે સમજી લેવુ કે એ સંબંધ
તમારા સ્વાર્થ નો નહીં
પણ
અતૂટ સ્નેહ નો છે
Love Shayari Gujarati
સંબંધ 🎁તોએવા જસારા, જેમાં હક 📣પણ ન #હોયઅને કોઈ *શકપણ ન 💻હોય.
Gujarati Shayari Love Romantic
પ્રેમના નિયમોને હું સારી રીતે જાણું છું,એટલે જ તને બીજા સાથે હસતાજોઇને હું પણ હસી લઉં છું !!