પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!
Gujarati Shayari Love Romantic
જ્યારે પોતાના દોષો
દેખાવા લાગે ને સાહેબ
ત્યારે સમજવું કે
પ્રગતિ ની
શરૂઆત થઇ ચુકી છે
Love Status in Gujarati
પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ, દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ, કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે, આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.
Gujarati Shayari
મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!
Gujarati romantic Shayari
દુનિયામાં સૌને
પ્રેમ કરવા જન્મ લીધો હતો
ખોટુ ન લગાડતા
એમા તમે જરાક
વધારે ગમી ગયા
Love Shayari Gujarati
જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે, કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.
મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!
Love Status in Gujarati
હ્રદય કેવું ચાલે છેં
એ તો ડોકટર બતાવી દેશે
પણ હ્રદય માં શું ચાલે છે
એના માટે તો
સાચા દોસ્તો જ જોઇએ
આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો. પણ આંસુ ત્યારે આવે છે , જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.
Gujarati romantic Shayari
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!
Love Shayari Gujarati
કોઇના વોટસએપ કે ફેસબુકના
પ્રોફાઇલ પીકમાં કોઇ અજાણી
વ્યક્તિ સાથેનો એનો ફોટો
જોઇને તમને જે
ગભરાહટ થાય
એનુ નામ છે પ્રેમ
Gujarati Love Romantic Shayari
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે, અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.
Love Status in Gujarati
જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!